Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

૧૯ સપ્ટેમ્બર એ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિન છે. રાધા – કૃષ્ણનાં ભાવસભર ગીતો એ તેમની વિશેષતા છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ વગેરે બહુ જ પ્રસિદ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી રચનાઓ છે. આજે તેઓ ભલે સદેહે હયાત નથી પણ તેમનાં ફોરમતાં પુષ્પોસમાં કાવ્યો સાંભળતાં તેમની […]

અમૃત ઘાયલ એ ગુજરાતી કવિતા જગતમાં ખૂબ  જાણીતું નામ છે. એક ગૌરવવંતા ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ ગુંજે છે. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ ૧૯ ઓગસ્ટ, ૧૯૧૬ના દિવસે સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુ નામ સંતોકબેન અને પિતાનુ નામ લાલજીભાઇ હતુ. તેમનુ અવસાન ૨૫ – ડીસેમ્બર૨૦૦૨ ના રોજ રાજકોટ ખાતે થયુ હતુ. […]

પહેલી ઑગસ્ટ એ ગુજરાતી સાહિત્યકારોનીની દુનિયામાં ખૂબ વિશેષ દિવસ ગણાય છે. કારણ કે આ દિવસે ગુજરાતી સાહિત્યના ચાર-ચાર મહાનુભાવોનું અવતરણ થયું હતું. જેમણે ગુજરાતી સાહિત્યને પોતાની અમર કલા-સાહિત્યકૃતિઓ વડે સોને મઢ્યું છે. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને છલકાવનાર એ પ્રતિભાવંત વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છેઃ શ્રી ચીમનભાઈ પટેલ (ઉપનામઃ ચમન) જન્મઃ 1, ઑગસ્ટ, 1933; કૈયલ ( ઉ.  […]