GujaratiLexicon » લોકકોશ

Lokkosh-Bhasha ni Asha
લોકકોશ-ભાષાની આશા

લોકોનો,  લોકો વડે અને લોકો દ્વારા ચાલતા આ કોશને ગુજરાતી લેક્સિકોન દ્વારા  લોકકોશ તરીકે રજૂ કરાયો છે. આ કોશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શબ્દમિત્રોએ તેમાં ભાગ લઈ ઘણા શબ્દો મોકલાવેલ છે.  જેના કારણે આજે લોકકોશની આ સાઇટ પર લોકકોશની પસંદગી સમિતિ દ્વારા 757 શબ્દોની પસંદગી થઈને આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

લોકકોશમાં અત્યાર સુધી સ્વીકૃત થયેલા શબ્દો વિશેની માહિતી મેળવવા માટે આપ  http://lokkosh.gujaratilexicon.com/ ની મુલાકાત લઈ તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.

આ કોશમાં શબ્દમિત્ર બની તમે પણ આવા શબ્દો આપી શકો છો અને હરીફાઈમાં ભાગ લઈ શકો છો અને ખુશીની વાત એ છે કે આ શબ્દની હરીફાઈની છેલ્લી તારીખ 15 મી જાન્યુઆરી છે તો ચાલો તમે પણ શબ્દમિત્ર બનો અને હરીફાઈમાં જોડાઈ જાઓ    http://lokkosh.gujaratilexicon.com/index.php?action=register