Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

દીકરી (અછાંદસ કવિતા)

July 10th, 2015 by GujaratiLexicon Team | 1 Comment »

મિત્રો, ગયા બુધવારે વૉટ્સ-ઍપ મિત્ર દ્વારા એક મેસેજ મળ્યો. જેમાં એક હૃદયસ્પર્શી ઘટનાનું નિરૂપણ થયેલું હતું. એ ઘટના એટલી તો અંતરને ઢંઢોળી ગઈ કે સતત બે-ત્રણ દિવસ સુધી તેના વિચારો આવતા રહ્યા. તેને યોગ્ય શબ્દદેહ આપવા માટે મન આતુર થઈ રહ્યું હતું. હું કલાપી જેવો મોટો કવિ તો નથી કે….પંખીને ભૂલથી પથરો વાગી જતાં….” રે પંખીની ઉપર […]

વિધાતાએ દીકરી ઘડી

November 19th, 2013 by GujaratiLexicon Team | 3 Comments »

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી શી કમાલ ! રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું ખજાનો ખુટાડી કરું ખલકને ન્યાલ.   દેવીયું કનેથી માગી લીધો મલકાટ અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર, ચપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીને આંખે ભર્યાં દમકતાં નૂર.   સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં તજ ને […]

‘એક કોડિયું’

January 23rd, 2013 by GujaratiLexicon Team | No Comments »

મનુષ્ય એ એક કોડિયું છે. એને હંમેશાં પ્રકાશિત રાખો. આપણે પ્રભુ પાસે પીવાનું થોડું પાણી માગ્યું તે એણે આપણને હજારો ઝરણાઓ -નદીઓ-સરોવરો આપી દીધા. આપણે એમની પાસે ફૂલની માંગણી કરી તો એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી દીધા. આપણે એમની પાસે છાંયડા માટે એકાદ ઝાડવું માંગ્યું તો એણે આપણને મોટા મોટા ગાઢ જંગલો આપી દીધા. […]