Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

“આ હિન્દતણી, ફૂલવાડી, તેને એક મળ્યો’ તો માળી પુષ્પ મધુરા ખીલ્યા અધૂરા, માનવ મનના પાક્યા પૂળા માનવતાના પુષ્પ ખીલવવા મથી રહ્યો એ માળી…… સદા યાદ રહે એ માળી….. ભારતની આંખો ભીની બની ગઈ, નંદનવાડી સૂની બની ગઈ, લાખ ખરચતાં કદી ન મળશે, એ તો પોરબંદરનો માળી….. સદા યાદ રહે એ માળી….. આ હિન્દતણી ફૂલવાડી, તેને […]

ગાંધી જયંતી

October 2nd, 2013 by GujaratiLexicon Team | No Comments »

ગાંધી જયંતી……. મારગમાં કંટક પડ્યા સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી, તે દી નક્કી જન્મ ગાંધીબાપુનો સત્યના અમોઘ મોંઘા જાદુનો. અન્યાય નીચી મૂંડીએ ના લીધ સાંખી; દુર્ગંધ પર મૂઠી ભરીને ધૂળ નાંખી, ઉકરડા વાળી-ઉલેચી સર્જનનું ખાતર રચ્યું; અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું; કંઈક આમાંનું બને, ગાંધીજયંતી તે દિને મૂર્ખને લીધા નભાવી, ધૂર્તને યોજ્યા જગતકલ્યાણના […]

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. મહાન નેતા એટલે ગાંધીજીનો જન્મ ઈ.સ. 1869 ની […]