About FUEL Workshop
તા- ૨૬/૧૨/૦૯ અને તા/ ૨૭/૧૨/૦૯ એ બે દિવસ માટે અમદાવાદ ખાતે Red Hat અને Infineon Infotechના સંયુક્ત ઉપક્રમે Infineon Infotechની ઑફિસમાં FUEL (Frequently Used Entries for Localization) વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું. આ વર્કશોપમાં સામાન્ય રીતે બધી ઓપરેટિંગ સિસ્ટમમાં કે પછી કમ્પ્યૂટરમાં બીજે બધા વપરાતા હોય તેવા ૫૭૮ સામાન્ય શબ્દોનું ભાષાંતર કરવામાં આવેલું હતું.
આ વર્કશોપમાં [...]
- No Comments »
- December 29th, 2009 by GujaratiLexicon Team