Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડ્યું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે – લોકો પર્યાવરણ બચાવવાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ […]

વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર; આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર; શબ્દો કેરી ડગલી પર, સાહિત્ય અપાર; આ ક્ષણોને આવકાર, ‘સ.મ’ની ઈ–બુક સંગાથ. પૂર્વે રચાયેલા અને હાલ સર્જાતા સાહિત્યમાંથી વીણેલી સામગ્રી, ગુજરાતીભાષા પ્રેમીઓને પાઠવી, તેમને ગુજરાતીભાષા અને સાહિત્યના સતત પરિચયમાં રાખવાના નિર્ધાર સાથે, 2005થી સુરતના ઉત્તમભાઈ ગજ્જર અને એમના સાથીદારો સ્વ. રતિલાલ ચંદરયા, બળવંતભાઈ […]

ગીતામાં ભગવાનશ્રી કૃષ્ણ કહે છે કે, “હે માનવી તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર”. આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના […]

Special Release On Ratikaka’s Birthday

October 1st, 2013 by GujaratiLexicon Team | No Comments »

પ્રિય મિત્ર, ભાષા ફક્ત શબ્દો કે વ્યાકરણની જ બનેલી નથી હોતી. રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, સુવિચાર વગેરે અનેકવિધ પાસાંઓના સમન્વય થકી કોઈ પણ ભાષા વધુ સમૃદ્ધ અને સુદૃઢ બને છે. આ દરેક વિભાગ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે, તેમાંય ખાસ કરીને કહેવતો અને સુવિચારો લોકજીવનમાં એક અલગ જ મહત્ત્વ ધરાવે […]

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના […]

  વેબગુર્જરી અને વિકિપીડિયા – આ બન્ને નેટ-સંગઠનોએ આજે ગુજરાતીલેક્સિકોનના સર્જક મુરબ્બી શ્રી રતિલાલ ચંદરિયા, એટલે કે રતિકાકાની ગુજરાતી ભાષાની સેવાઓ બદલ નેટ પરના ગુજરાતીઓ વતી આભાર વ્યક્ત કરવા એમનું સન્માન કર્યું. બન્ને નેટ-સંગઠનો વતી વિકિપીડિયાના કર્ણધાર શ્રી ધવલ સુધન્વા વ્યાસે મુંબઈમાં રતિકાકાને ઘેર એક નાના, સાદા અને અનૌપચારિક કાર્યક્રમમાં સન્માનપત્ર અર્પણ કર્યું. આમ, શ્રી […]

આખરે એ શુભ ઘડીના પગરણ થઈ ગયાં છે જેની આપણે સૌ આશા રાખી રહ્યાં હતાં. તારીખ ૧૭ ઑગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે પ્રયોજાયેલ કાર્યશાળાની શરૂઆત થઈ ગઈ. સૌપ્રથમ સત્ર કમ્પ્યૂટરની સામાન્ય જાણકારી અંગેનું રાખવામાં આવેલ હતું અને જેની રજૂઆત ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રૂપલબહેને કરી હતી. આશરે 35-40 જેટલા રસ ધરાવનાર […]

મિત્રો, અત્યાર સુધી આપ ગુગલ મેપ નામથી સુપેરે પરિચિત હશો. જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટના કોન્ટેક્ટ પૃષ્ઠ ઉપર જઈએ ત્યારે અથવા કે કોઈપણ લોકેશન માટે સર્ચ કરીએ ત્યારે આપણે ગુગલ મેપ ઉપર બલૂન જેવા એક આઇકોન સાથે તે જગ્યાની માહિતી મળી શકે છે. આ જ સંદર્ભને ધ્યાનમાં લઈને ગુજરાતીલેક્સિકોન એક નવીન સુવિધા નામે વર્ડ મેપ […]

ગુજરાતી સાહિત્ય જગતના કેટલાક વિચક્ષણ અને ગુજરાતી ભાષાનો વ્યાપ્ત વધારી અને ગુજરાતી ભાષાને ગૌરવભર્યું સ્થાન અપાવવામાં પોતાનો નોંધપાત્ર ફાળો આપનાર એવા કેટલાંક સાહિત્યકારો – લેખકો – કવિઓ વિગેરેનો વ્યક્તિગત પરિચય આપતાં વિવિધ વીડિયો ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. તેમની નામાવલિ નીચે મુજબ છે. ૧. ચંદ્રવદન મહેતા ૨. સુન્દરમ ૩. જયભિખ્ખુ ૪. ગુલાબદાસ […]