(૧૪) શબ્દને અંતે ‘ઇત’ : અગણિત, સ્ખલિત, કથિત, નિર્વાસિત, મત્યાદિત, પતિત, પરિચિત, પુનિત, રચિત, લિખિત વગેરેમાં પણ ‘ઇ’ હસ્વ. અપવાદ: શબ્દને છેડે તીત નીત અને ણીત આવે તો ઈ દીર્ઘ હોય છે. જેમ કે, અતીત, કાલાતીત, પ્રતીત, વિનીત, પરિણીત વગેરે. (૧૫) શબ્દને છેડે ‘ઇલ’ : અખિલ, અનિલ, ઊર્મિલ, જટિલ, સુનિલ વગેરે અપવાદ: શીલ માં દીર્ઘ [...]
-
June 17th, 2010 by GujaratiLexicon Team
આટલું ધ્યાન રાખીએ તો- કેટલાક ઉપસર્ગ અને પૂર્વગની જોડણી યાદ રાખવાથી ઘણા શબ્દોની સાચી જોડણી લખવાનું સરળ થઈ પડશે. હ્સ્વ ‘ઇ’ વાળા ઉપસર્ગો અતિ, અધિ, નિ, નિર, પરિ, પ્રતિ, વગેરે યાદ રાખવાથી- અતિરેક, અધિષ્ઠાન, નિયમ, નિર્ગુણ, પરિભ્રમણ, પ્રતિબિંબ વગેરે શબ્દોની જોડણીમાં ભૂલો થવાની સંભાવના રહેશે નહિ (૨) હ્સ્વ ‘ઉ’ વાળા ઉપસર્ગો અનુ, દુર, સુ, ઉત [...]
-
June 17th, 2010 by GujaratiLexicon Team
જોડણીના નિયમોમાં અપવાદો તો હોવાના જ. એ કારણે એ નિયમોની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. જોડણીના નિયમો જાણવા અને સમજવા માટે પ્રથમ તો નીચેના શબ્દોથી પરિચિત થવાની જરૂર છે. સ્વર અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, ઋ આટલા સ્વરો છે. વ્યંજન જે અક્ષરનો ઉચ્ચાર સ્વરની મદદ વિના ન થઈ શકે તે અક્ષર [...]
-
June 16th, 2010 by GujaratiLexicon Team