દર્શા કિકાણી, આત્મન ફાઉન્ડેશન અને વિચારવલોણું રજૂ કરે છે બાળકો માટે હાસ્ય વાર્તાલેખન સ્પર્ધા.
ધો. 6 થી 10માં અભ્યાસ કરતાં બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કૃતિ મોકલવાનો સમયગાળો – 1 જાન્યુઆરી 2018થી 15 જાન્યુઆરી 2018
રસ પડે તેવી મૌલિક હાસ્ય વાર્તા શિર્ષક સાથે ગુજરાતીમાં લખો અને ઇનામો જીતો.
આ સ્પર્ધાના બે વિભાગ છે : સામાન્ય બાળકો અને દિવ્યાંગ બાળકો
શબ્દ મર્યાદા : 1000 શબ્દો
પ્રથમ ઇનામ (બન્ને વિભાગમાં) – 11000
દ્વિતિય ઇનામ (બન્ને વિભાગમાં) – 7000
તૃતીય ઇનામ (બન્ને વિભાગમાં) – 5000
પાંચ પ્રોત્સાહક ઇનામો (બન્ને વિભાગમાં) – 1000
કૃતિ મોકલવાનું સરનામું :
દર્શા કિકાણી
10, સંજય પાર્ક,
સુંદરવન પાછળ, સેટેલાઇટ, અમદાવાદ – ૩૮૦૦૧૫
વધુ વિગતો માટે આપ દર્શા બહેનનો [email protected] ઉપર સંપર્ક કરી શકો છો.
No Response to “હાસ્ય વાર્તાલેખન સ્પર્ધા” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment