આજે મોબાઇલ યુગમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઉપયોગીતા, જરૂરિયાત અને પસંદ પ્રમાણેની ઍપ્લિકેશન પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે.
હાલમાં સૌથી વધુ પ્રચલિત અથવા લોકપસંદની જો ઍપ્લિકેશન હોય તો તે ફોટો / ઇમેજને લગતી ઍપ્લિકેશન છે ત્યાર બાદ ગેમને લગતી ઍપ્લિકેશનનું સ્થાન આવે છે.
કેટલીક એવી પણ ઍપ્લિકેશન હોય છે જે તમારું જ્ઞાન વધારતી હોય છે જેમકે સામાન્ય જ્ઞાનની કસોટીઓ.
આ બધામાં ઘણી વખત એવી ગૂંચવણ ઊભી થાય છે કે કઈ ઍપ્લિકેશન સારી અને કઈ ઓછી મહત્ત્વની છે.
હાલમાં જ જાણીતા બ્લોગર જીજ્ઞેશ અધ્યારુએ પોતાના બ્લોગ ઉપર આવી કેટલીક ઉપયોગી મોબાઇલ ઍપ્લિકેશન વિશે વાત કરી છે અને તેની માહિતી આપી છે.
આ માહિતી વાંચવા અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરો :
http://aksharnaad.com/2015/09/25/useful-android-applications-5/
No Response to “ઉપયોગી મોબાઇલ ઍપ્લિકેશન” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment