Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગજર ગરજ વરસો

July 3rd, 2014 by GujaratiLexicon Team | No Comments »

ગીત-સંગીતમાં એવી શક્તિ છે કે ધારે ત્યારે વરસાદ વરસાવી શકે પછી ભલેને વર્ષાઋતુ હોય કે ન હોય ! ઇતિહાસ આવી ઘટનાઓનો સાક્ષી છે. આ વાતની સમૃતિ કરાવતા, વરસાદને આમંત્રણ આપતા એક સુંદર ગીતનો ચાલો આસ્વાદ માણીએ… ના શ્રાવણ ના ઋતુ વર્ષાની ના જળના એંધાણ મેઘરાજ આવો તો માનું સાજન સુર સુજાણ ગરજ ગરજ વરસો જલધર […]

મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઈશ્વરની પ્રાર્થનામાં લીન રહે છે. જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે કુરાન ગ્રંથ […]

Happy Doctor’s Day

July 1st, 2014 by GujaratiLexicon Team | No Comments »

આજે 1 જૂલાઈ ‘ડોક્ટર્સ ડે’. ભારતમાં ૧૯૯૧માં પ્રથમ ડોક્ટર્સ ડે ઉજવાયો હતો. પશ્વિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન ડો. બિધાનચંદ્ર રોય એક ચિકિત્સક હતા અને તેની પુણ્યતિથિએ આપણે ત્યાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરાય છે. ભારત જેવા દેશમાં વિકસતી સ્વાસ્થ્ય સેવાઓના વધુ વિકાસ માટે ડોક્ટર્સ ડેની ઊજવણી કદાચ વધારે મહત્ત્વ ધરાવે છે અને વિશ્વમાં સૌપ્રથમ ડોક્ટર ડેની […]