તા. 21 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતીલેક્સિકોન ટીમ પણ આ શુભ દિનને યાદગાર બનાવવા ઇચ્છે છે. આ માટે અમે સૌ ભાષાપ્રેમીઓને આ દિન નિમિત્તેના આપના સંદેશા અમને [email protected] ઉપર મોકલવાની વિનંતી કરીએ છીએ. આપ સૌના શુભેચ્છા સંદેશ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપર આપના નામ સાથે દર્શાવવામાં આવશે. તો આ જ ઘડીથી આપના શુભેચ્છા સંદેશ મોકલવાની શરૂઆત કરો.
જય જય ગરવી ગુજરાત.
No Response to “ભાષાપ્રેમીઓને વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment