Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

એક સુંદર સુવિચાર

June 7th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

મેલા અરીસામાં જેમ સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ નથી પડતું, તેવી જ રીતે ઘણા લોકોનાં હૃદયમાં ઈશ્વરનું પ્રતિબિંબ નથી પડતું, કારણ કે તેમનાં અંત:કરણ મલિન અને અપવિત્ર હોય છે 

રામકૃષ્ણ પરમહંસ

One Response to “એક સુંદર સુવિચાર” »

  1. Comment by પ્રા. દિનેશ પાઠક — June 7, 2013 @ 9:12 am

    અતિ સુંદર વિચાર છે. દરેક માણસ આ સત્ય જાણે તો જીવનનું ઘણું બધું દુઃખ ઓછું થઇ જાય.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment