Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગત તા. 31 ઓગષ્ટના રોજ સાહિત્ય પરિષદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત બીજા સત્રનો વિષય હતો ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું? ગુજરાતીલેક્સિકોન તરફથી આ અંગેનું એક પ્રેઝનટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
અહીં આ સાથે તે પ્રેઝનટેશન સૌ વાચકો મા
ટે રજૂ કરવામાં આવી છે.
આશા છે આપ સૌને તે ઉપયોગી સાબિત થશે. How to type in gujarati

One Response to “ગુજરાતીમાં ટાઇપ કેવી રીતે કરવું?” »

  1. Pingback by GujaratiLexicon » Blog Archive » ગુજરાતીલેક્સિકોન અને ગુજરાતી સાહિત્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત 5 વિવિધ સત્રની — October 11, 2012 @ 3:07 am

    […] આ ઉપરાંત લોકોની માગણી હતી કે જે પ્રેઝન્ટેશન આપ્યું તેની નકલ તે લોકોને આપવામાં આવે અને ઘણાંલોકોએ તો તે માટે કિંમત ચૂકવવાની પણ ઓફર કરી. પરંતુ રાજેન્દ્રભાઈના સૂચનને અનુસરીને સૌને જણાવવામાં આવ્યું કે આ આખું પ્રેઝન્ટેશન કોઈપણ વ્યક્તિ સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપરથી તેમન ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપરથી મેળવી શક્શે. http://blog.gujaratilexicon.com/2012/09/02/how-to-type-in-gujarati/ […]

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment