Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રિય વાચક મિત્રો
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો, ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે. જેના પ્રથમ સત્રની શરૂઆત તા ૧૭-૮-૨૦૧૨ને શુક્રવારથી થઈ રહી છે. આ અંગેની વધુ માહિતી આ સાથે જોડેલ ફાઇલમાંથી આપ મેળવી શકો છો.

આ કાર્યશાળામાં આપ જોડાવ તેવી અમારી અપેક્ષા છે. વહેલાં તે પહેલાંના ધોરણે નામ નોંધાવવા વિનંતી છે.

3 Responses to “ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા – એક તક” »

  1. Comment by Deepak Vora — August 10, 2012 @ 7:34 pm

    Dear Madam,
    This is in excellent concept and program. Congratulations to you all and I wish for grand success of the event and consolidate step by step your objectives behind it.

    Best Of Luck

    Thanking You.
    Deepak Vora.
    MD & CEO
    The IoSys Pvt Ltd.
    Gandhidham – Kachchh. 370240

    PS: is any planning for Gujaratilexicon for Apple Mac /iPhone / iPAD platform Apps? as now a days becoming very popular…

  2. Comment by GujaratiLexicon Team — August 10, 2012 @ 10:54 pm

    Deepakbhai,
    Thank you for your appreciation.
    We are planning to release Mobile application of Gujaratilexicon soon.

    This application is available of IOS, RIM and Android platform.

    Gujaratilexicon resources are already available for Mac. You can download it from our site.

  3. Pingback by અપડેટ્સ – ૫૭ « મારા વિચારો, મારી ભાષામાં! — August 13, 2012 @ 2:19 am

    […] * ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોન.કોમ દ્વારા એક કાર્યશાળા (ie workshop) નું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે, અહીં જુઓ. […]

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment