આજે આવ્યો શુક્રવાર અને શુક્રવારનો દિવસ ગુજરાતીલેક્સિકોન માટે હંમેશા ખાસ રહ્યો છે. તેનું કારણ છે દર શુક્રવારે અપલોડ થતી Quick Quiz.
દર શુક્રવારે ક્વિઝ રમવાનો આનંદ ઉઠાવવા માટે ક્લિક કરો – http://www.gujaratilexicon.
અને હા આ કોયડાની એક ખાસિયત એ છે કે જો આ શુક્રવારે જો ગુજરાતી – ગુજરાતી ક્વિઝ હોય તો ત્યાર પછીના અઠવાડિયે અંગ્રેજી – ગુજરાતી ક્વિઝ હાજર થઈ જાય છે અને આ ક્વિઝ થકી તમે માત્ર ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ જ નથી વધારતાં પણ સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ શબ્દભંડોળ વધારો છો.
તો ચાલો આજે જ શુભારંભ કરી દઈ કેમકે આજે શુક્રવાર છે તો પછી રાહ શેની જોવાની..
All the best
gujarati ma type karti vakhte half character kai rite type karvo..hu thaki gyo badhe search search karta karta? Pls tell me.
આદરણીય ચૈતન્યજી
જો તમે Transliteration કીબોર્ડનો ઉપયોગ કરતાં હોવ તો કોઈપણ શબ્દની પાછળ એ નહિ લગાવશો તો તે હલંત શબ્દ બની જશે અને જો આપ Inscript કીબોર્ડનો ઉપયોગ કરતાં હોવ તો D બટન દબાવતાં શબ્દ હલંત બને છે.
અને જો આપ ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપર આપેલ Show Keyboardનો ઉપયોગ કરતાં હોવ તો તેની બીજી હરોળમાં આપેલ પ્રથમ કી નો ઉપયોગ કરવાથી કોઈપણ શબ્દ હલંતમાં લખી શકાશે. વધુ જાણકારી માટે નીચે આપેલી લિંક તમે જોઈ શકો છો.
http://www.gujaratilexicon.com/faq/
આ લિંક ઉપર ક્લિક કરવાથી તમને How can I write Half word (Halant) in gujarati પ્રશ્નમાટેનો વિડિયો જોવા મળશે. તે જોવા વિનંતી.