મિત્રો,
ખુશ ખબર….. ખુશ ખબર
ગુજરાતીલેક્સિકોન હવે તેના ચાહકો માટે લઈ આવ્યું છે તેની ફેસબુક એપ્લિકેશન.
આ એપ્લિકેશનની વધુ માહિતી મેળવવા નીચે જણાવેલી લિંક ઉપર ક્લિક કરો.
http://apps.facebook.com/gl-gems/
અમને આશા છે આ આપને ગમશે અને જો ગમશે તો તમે જરૂરથી તે વિશેની માહિતી આપના મિત્રો અને સગાસંબંધી સુધી પહોંચાડશો એવી અમારી નમ્ર વિનંતી.
આવો…અને ગુજરાતીભાષાના વ્યાપક પ્રચારના અભિયાનમાં અમારી સાથે જોડાવો….
જય ગુજરાત.. જય ગુજરાતી….
No Response to “ગુજરાતીલેક્સિકોનની એપ્લિકેશન હવે ફેસબુક ઉપર” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment