Lok Kosh Update: Now Explore Swami Anand’s Rich Work – Juni Moodi
સ્વામી આનંદના લેખનવાચનકાળ દરમ્યાન જૂના અને સચોટ અભિવ્યક્તિવાળા; પણ આજના ગુજરાતીઓના વપરાશમાંથી મોટે ભાગે લુપ્ત થયેલા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો વગેરેનો, તેમણે ખુબ ચીવટ અને ખંતથી સંગ્રહ કર્યો. આ સામગ્રી એક વીતેલા જમાનાના લોકજીવનને લગતી, એમની રહેણીકરણી, વ્યવસાયો, કસબકારીગરી તેમ જ તેમની વિવિધ ખાસિયતોની તાસીરને લગતી છે. સ્વામીજીએ એકત્ર કરેલી તળપદી અને લોકબોલીની આ સામગ્રી [...]
- No Comments »
- June 9th, 2010 by GujaratiLexicon Team