Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ક્વિક-ક્વિઝ

January 13th, 2010 by GujaratiLexicon Team | No Comments »

logo_quiz QuickQuiz

આપણે રોજિંદા જીવનમાં ઘણી ગુજરાતી શબ્દની રમત રમીએ છીએ જેમ કે, અંગ્રેજી સમાચારપત્રમાં સુડોકુ અને ગુજરાતી સમાચારપત્રમાં ઊભી ચાવી-આડી ચાવી. અને પછી ધીરે ધીરે એ રમત રમવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે ત્યારે આપણને તે ખબર નથી હોતી કે આપણે આપણો શબ્દભંડોળ વધારી રહ્યા છે.  હવે અંગ્રેજી ભાષાનો શબ્દભંડોળ તો વધે છે, પણ ધીરે ધીરે આપણી ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ પણ ઘટી ન જવો જોઈએ અને આને ધ્યાનમાં લઈને ગુજરાતી લેક્સિકોન દ્વારા ક્વિક ક્વિઝ રજૂ કરવામાં આવી છે.

આ ગુજરાતી શબ્દોની રમત રમવા માટે આપ  http://www.gujaratilexicon.com/index.php?action=quiz મુલાકાત લઈ શકો છો.

અને દર શુક્રવારે તેની પર આપને એક નવી ક્વિઝ જોવા મળશે.

જો તમે ક્વિઝની સીડી મેળવવા માંગતા હોય તો તે આપને અમારી ઓફિસથી મળી શકશે. અથવા તમે ઓનલાઇન પણ મેળવી શકો છો http://www.gujaratilexicon.com/index.php?action=downloadPaypal&product=quickquiz&order=cd

No Response to “ક્વિક-ક્વિઝ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment